જય ગણેશ
જય ગણેશ
1 min
189
મંગળવારે આવે છે ગણેશ,
ગણેશજી મંગલકારી છે,
એમને લાડુ અતિ પ્રિય છે,
બુદ્ધિનાં સ્વામી ગણેશ છે,
નામસ્મરણથી કિસ્મત બદલે છે,
ચોથ કરે નામના અપાવે છે,
રિદ્ધિ સિદ્ધિનાં એ દાતા છે,
ગણેશ કષ્ટો હરનારા દેવા છે,
ભકતોને સહાયે દાદા આવે છે,
સપનાં બધાં પૂર્ણ કરનાર છે,
જેવી ભાવના એવું ફળ આપે છે,
ગણપતિ બાપ્પા વિધ્નહર્તા છે,
