જય ચેહર મા
જય ચેહર મા
1 min
773
જ્યારે હિંમત હારી જાવને,
ત્યારે મા ચેહરને યાદ કરી લેજો.
જ્યારે કોઈ જ સાથ ના દે,
ત્યારે મા ચેહરને પોકાર પાડજો.
જ્યારે તમારી કોઈ વાત ના સાભળે,
ત્યારે મા ચેહર પાસે હૈયુ ઠાલવી દેજો.
કારણ કે પડછાયો સાથ મૂકી દે,
પણ મારી મા ચેહર સાથ ના મૂકે.
કળિયુગની હાજરા હજુર મારી ચેહર
મા ચેહરને યાદ કરી લેજો.
