STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

હું ભાવના

હું ભાવના

1 min
561

હું જ ભાવના,

હું જ વાતવાતમાં,


હું જ વ્યવહારમાં

હું જ બધાયના ભાવમાં,


હું દરેક રણકારમાં

હું જ લાગણી

મનનાં વિચારોમાં,


હું જ હૈયાનો ભાવ

હું જ ભાવના.


Rate this content
Log in