STORYMIRROR

Bhavna Bhatt

Others

5.0  

Bhavna Bhatt

Others

હાઈકુ

હાઈકુ

1 min
411


મારુ જીવન

મારો એક આધાર

મારા રાજેન્દ્ર


ભાવના શોધુ

ભાવ વિના સંસાર

કયાંથી સંભવે


મેઘા નિસર્ગ

વરસ્યા અનાધાર

બની બહાર !


જીનલ મારો

દેવોનુ વરદાન

મારા બાગમાં !


જીવન ખીલે

સરગમના તાલે

દુઃખ શું હોય !


Rate this content
Log in