ગુલાબી ઠંડી
ગુલાબી ઠંડી
1 min
14K
શિયાળો જાણે સાવ આવ્યો નથી.
જરા તરા ગરમાટા વાળી હૂંફ.
મનગમતી વ્યકિતનુ ખેંચાણ.
ભિંજવે ગ્રીષ્મનો તડકો,
પણ તારા સ્પશઁથી ભિંજાવુ ગમતીલુ.
આવ તું મારી પાસ એક પળ માટે,
લાખ જનમોનો પ્રેમ આપું ક્ષણે ક્ષણે.
જન્મો જન્મ ના બંધન
જન્મો જન્મ ની આશ.
