ગુજરાતી...
ગુજરાતી...
1 min
948
સાથે જ રચતા અવનવી રચનાઓ,
સાથે જ જોડાયેલા આપણે ગુજરાતી સ્ટોરીમિરરના.
નથી કોઈ આોળખાણ, નથી કોઈ પહેચાન,
સંપીને સાથે રહેતા આપણે ગુજરાતી સ્ટોરીમિરરના.
રોજ નવી હરિફાઈમા ભાગ લેતા,
કોઈ જીતતુ, કોઈ હારતુ, આપણે ગુજરાતી સ્ટોરીમિરરના.
એક જ પરિવારનો આ વિશાળ વડલો,
અવનવુ શીખતા આપણે ગુજરાતી સ્ટોરી મિરરના.
એકબીજાને પ્રોત્સાહન આપતા, એકબીજાને બીરદાવતા,
ભાવનાથી લખતા આપણે ગુજરાતી સ્ટોરીમિરરના.
સાહિત્યથી સભર અણમોલ છે આ ખજાનો,
કલ્પનાની પાંખે ઉડતા આપણે ગુજરાતી સ્ટોરીમિરરના.
