ઘવાયો છું
ઘવાયો છું
1 min
26.7K
કલમથી હું લખાયો છું,
શબદથી પણ ઘવાયો છું,
હૃદયમાં છું બધાના પણ,
વિચારોથી પરાયો છું.
ને ભીતર ઘાવ રાખીને,
લખી ગીતો છવાયો છું.
પ્રણયના ગીત ગાઈને,
ભીતર સૌના રખાયો છું
