STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એકદમ

એકદમ

1 min
155

એકદમ જ આમ મળ્યા હતાં

એ પછી, કેવાં વાતે વળયા હતાં


ભાવનાનાં ઘોડાપૂર ઉમટ્યાં હતાં

મનથી કેવાં હરખાઈ ગયાં હતાં


જૂની વાતો કરીને હસ્યાં હતાં,

એ દોસ્તોનાં દિવસો મજાનાં હતાં


એકદમ લાગણીમાં તણાયા હતાં

ને બેઉં કાંઠે બેઉં છલકાયાં હતાં


એકદમ લાગણીવશ રડ્યાં હતાં, 

પરાણે પછી જુદા પડ્યાં હતાં


Rate this content
Log in