STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક વિશ્વાસ

એક વિશ્વાસ

1 min
232

એક ચેહર મા પર જ વિશ્વાસ !

એ ભરોસે મારી નાવડી ચાલે છે,


એક તું જ મારૂં કવચ છે મા

એક તું જ મારૂં સાચું ઘરેણું છે મા,


ભક્તોનાં ભરોસાની નાજુક ડોર તું છે ચેહર મા

આમ જ ભાવનાની શ્રદ્ધા જળવાઈ રહે હંમેશાં મા,


ચેહર મા તારાં વગર તો આ

જીવતર એળે જાય.


ભટ્ટ પરિવાર પલ પલ માંગે ચેહર મા તારો જ સાથ

એક ભરોસાનું સાચું ડેરૂ એટલે ચેહર મા.


Rate this content
Log in