એક વિશ્વાસ મા
એક વિશ્વાસ મા
1 min
262
એક વિશ્વાસ મા
મને
બસ તારો જ છે,
એક તારો સાથ, સહારો છે,
તારો હાથ રહે મારાં માથે
એ જ અંતરનો વિશ્વાસ છે,
ભાવના આ દુનિયામાં
હાશકારો પામવાને
એક ચેહર મા જ છે,
રાખવો પડે અતૂટ વિશ્વાસ..
ચેહર મા જ આધાર છે.
