STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક સત્ય

એક સત્ય

1 min
11.4K

એક સત્ય, 

અંતરમાંથી આવ્યું સામે, 

આ મહામારીમાં કે, 

હે ઈશ્વર તું ન્યાયનું ત્રાજવું લઈને બેઠો છે,

એટલે જ તારાં યમદૂતો ને છૂટા મૂકી દીધા છે.


એટલે જ પુછવું કોને કે,

આ જીવન મુસીબતમાં ઘેરાયું કેમનું ?

વર્તુળો રચવા લાગીયા છે આ મહામારીના,

પુછવું કોને કે આ મહામારીમાંથી,

બહાર નિકળવું કેમનું ?


Rate this content
Log in