STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક રામ એક કૃષ્ણ

એક રામ એક કૃષ્ણ

1 min
182

મીઠું મધુર રામ નામ બોલજો રે,

શ્રી કૃષ્ણ શરણં મમ બોલજો રે.


અંત સમયે રામ નામ લેવાય છે,

શ્રી કૃષ્ણ નામ નિરંતર લેવાય છે.


મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર છે,

ગીતાનો સાર શ્રી કૃષ્ણે આપ્યો છે.


એક રામ એક કૃષ્ણ બંને એક છે,

 એ બંને વિષ્ણુના અવતારો છે.


રામ, કૃષ્ણને ભાવના ભાવે ભજે,

ભક્તો નિશદિન હૃદયથી ભજે. 


રામ રામ બોલો કે કૃષ્ણ બોલો,

હરતાં ફરતાં હરિ નામ બોલો.


Rate this content
Log in