એક જણ હોવું જોઈએ
એક જણ હોવું જોઈએ
1 min
313
એક જણ હોવું જોઈએ,
કે સચ્ચાઈની પડખે ઊભું રહે,
એક જણ હોવું જોઈએ,
દુનિયાની સામે લડી શકે,
એક જણ હોવું જોઈએ,
આપણું પીઠબળ બની શકે,
એક જણ હોવું જોઈએ,
જે આપણી ભાવના સમજી શકે,
એક જણ હોવું જોઈએ,
જે દુઃખમાં ભાગીદાર બની શકે.
