STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

એક ચેહર મા

એક ચેહર મા

1 min
582

એક ચેહર મા જ આધાર છે,

મા જ આંસુ ખાળવાને કાફી છે,


જીવવું ચેહર મા સહારે છે,

સંગાથ મા નો જ કાફી છે,


હોડી ભલે હાલકડોલક થાય હવે,

ચેહર મા જ ખારવાને કાફી છે,


ગોરના કૂવે એવી દયાળુ બેઠાં છે,

બસ ભાવના ભર્યો પોકાર કાફી છે,


 એકવાર હાજરાહજૂર મળે મા,

 જિંદગીભર એ યાદગીરી કાફી છે,


ભૂલને ભૂલી જજો તું દયાળુ છે, 

 માવડી અમે પામર માણસો છીએ,


ચેહર મા આટલી અરજ કાફી છે,

એકવાર તારાં દર્શન જ કાફી છે.


Rate this content
Log in