દિવાળીનો પર્વ
દિવાળીનો પર્વ
1 min
81
દિવાળી છે દીવાનો પર્વ
ભગવાન રામનું વનવાસથી થયું પ્રત્યાગમન
દીવાનાં પ્રકાશથી ઝગમગી ઊઠે આંગણ
સપ્તરંગના રંગોળીના શણગારથી ખીલી ઊઠે પ્રાંગણ
દિવાળી છે ખુશીને ઉલ્લાસનો પર્વ.
દિવાળી છે મેળ મિલાપનો પર્વ.
મહેમાનોને અવકારવાનો પર્વ
જાતજાતના પકવાનને આરોગવાનું અને
ખવડાવવાનું પર્વ.
