STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

દિવાળી

દિવાળી

1 min
321

પ્રભાત અનેરૂ

એક દિપક એક પ્રાગટ્ય ઝળહળી ઉઠે પ્રભાત અનેરૂ

ગર્વીલા ખંતીલા મા-ભોમ માં ઝગમગે પ્રભાત અનેરૂ


સૂર્યની કરો પરિક્રમા ઉગ્યું છે નૂતન પ્રભાત અનેરૂ

'સબરસ' ટહુકો, ભાતભાતી રંગોળીયું રે પ્રભાત અનેરૂ


સુસ્વાગતમ ને સાલમુબારક, બાંધી તોરણ પ્રભાત અનેરૂ

ફૂટે ફટાકડા સૌ હરખ્યા અન્કુટિયા દ્વારે પ્રભાત અનેરૂ


Rate this content
Log in