Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jignesh christi

Inspirational Others

4  

Jignesh christi

Inspirational Others

દીકરી એ રતન છે

દીકરી એ રતન છે

1 min
424

દીકરી જગતમાં પિતાને સૌથી વહાલું સ્વજન છે,

દીકરી એ પિતાનું એક સુંદર મજાનું કવન છે,

જે બાપ દીકરીને બોજ માનીને રહે છે ને,

તેનું ગમે ત્યારે થવાનું નિશ્ચિત પતન છે,

જો પિતા આ સંસારી દુનિયાનું ચમન છે,

તો દીકરી એ ચમનનું એક સુંદર સુમન છે,

જે દીકરીને રાજકુમારીની જેમ રાખી શકેને,

ફકત એના જ ઘરે, દીકરીનું થાય આગમન છે,

દીકરીને વ્હાલનો દરિયો એમ જ નથી કહેવાતું" સંગત",

દીકરી તો ઈશ્વર તરફથી પિતાને મળેલું રતન છે.

Rate this content
Log in