ચહેરો
ચહેરો
1 min
332
પહેલાં ચહેરો જોવામાં આવતો,
જયારે આજે રૂપિયા જોવાય છે.
આજના પોતાની જાતને હીરો ગણતા લોકો,
બીજાને હંમેશા ઝીરો જ ગણે છે.
જીવન કેવું સાંકડુ ને રાંકડુ,
હું ને મારી વહુ 'એમા આવી ગયા સહું'.
પહેલા કહેતા આવજો અમારે ઘેર,
હવે કહે છે ફોન કરીને આવજો.
પહેલા કામ જોવામા આવતુ,
જયારે આજે નામ જોવાય છે.
મસ્ત બની ગયા છે ભાવના આ માણસો,
ઘરને જ સળગાવી બેઠા ચેહરો બદલવામા.
