STORYMIRROR

Prahladbhai Prajapati

Others

2  

Prahladbhai Prajapati

Others

ચાપલુસી ને પગ ચંપી

ચાપલુસી ને પગ ચંપી

1 min
13.9K


એક પ્રમાણપત્ર એવું સાધે સગળાં નિશાન 

ચાપલુસી સ્કૂલ કોલેજના માસ્ટરી નિદાન

સીડી સઘળી હાથ વગી સફળતાનું પ્રમાણ 

ચાપલુસી પગચંપી વણ ડિગ્રીએ લડે સંગ્રામ

બુદ્દ્ધિમત્તાનાં બાણ સૌ બુઠ્ઠાં કરે નાદાન

ચાપલુસી પગચમ્પીએ તૂટે મર્યાદાનાં માન

કોઈ કરે છુપી રીતે કોઈ કરે જાહેરમાં જતન 

શંકરમણી કે દગડુંજી રળી બદલામાં ખેરાત

હારે સૌ વિશ્વવિધાલયો પ્રમાણ પત્રોનાં માન

ચાપલુસી પગચંપી આણે પાયમાલીનાં મેદાન

રાજ કાજ ને રણ ખોયાં ભૂલી માન અપમાન 

ચાપલુસી પગચંપી બે આબરુનાં અભિયાન 


Rate this content
Log in