ભમરો
ભમરો
1 min
13.9K
કયાંથી આવ્યો આ
ગુનગુન કરતો
અલબેલો ભમરો..
ફુલ પાંદડી પર
ભમતો ને રમતો
પતંગિયા સાથે
પમરાટ કરતો
કયાંથી આવ્યો
અલબેલો ભમરો.
