ભીંનાશ
ભીંનાશ
1 min
14.3K
મારી આંખોના ખૂણે ખૂણે
ભીંનાશ વરતાય છે,
આંખ મહી તારી મીઠી
યાદ છલકાય છે.
ભીંજાઇ ગયેલી ગેરસમજોને
હવે દફનાવી દેવી છે,
વારંવાર તારા ઠપકા
મને હૃદય ચીરે છે.
નથી સહન થતા આ
પડઘાઓના પડઘા
જે મારા અંતરને વલોવે છે.

