ભાવના
ભાવના
1 min
799
ભાવના ભાવના ભૂખી,
ભાવના ભાવનાથી ભરપૂર .
ભાવના ભરમાઈ ભરોસામા,
ભાવના ભૂલોને ભુલનાર.
ભાવના ભજે ભાવથી ભોળાનાથને,
ભુદેવો ભજે ભકિતથી ભોળાશંભુને.
ભાવના ભાવુની ભરમાળ,
ભાવના ભાવુથી ભાવવિભોર.
ભાવના ભાવુની ભવ્યજીત,
ભાવના ભાવુની ભાગ્યવિધાતા.
