STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

3  

Vrajlal Sapovadia

Abstract Children

બાળક

બાળક

1 min
25

બચ્ચું સહજ લાગતું, સરળ કેટલી રીતથી 

હસે મમત જોઈને, જન જને લગાવે ગળે,


રડે ડર થકી વળી, જગત એનું જાણે બધું 

સહેજ નયને જરા, રૂસણું બેનને ધારશો,


વિશ્વ અક્ષત બાળકે, મન દિલે બધું વાલિદા 

દિને સતત ઝંખતું, સમય સારણી માવડી,


અને સતત ભૂલવું, અરિ સખા બધા જોડિયા 

મને ગભરુ બેગુના, જિગર સાવ છાતી ભર્યો,


બચ્ચું સહજ લાગતું, સરળ કેટલી રીતથી 

તણાવ વગરે હસે, રડત સ્મિત ભોળે દિલે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract