STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

અવમૂલ્યન

અવમૂલ્યન

1 min
404

અવમૂલ્યન કરવું એ જ ધ્યેય છે,

મૂલ્ય કરતાં તો ક્યાં કદી આવડે છે.


અવમૂલ્યન કરીને ઉતરતાં સમજે છે,

પણ ખુદ ઈશ્વર જ મૂલ્ય આંકી દે છે.


કોઈ અવમૂલ્યન કરે ફર્ક ક્યાં પડે છે,

ઈશ્વર સત્યને સાથ જરૂર આપે જ છે.


ભાવના નિર્ભર ક્યાં કદી કોઈ પર છે,

ચેહર માનો માથે હાથ કૃપાનો જો છે.


મૂલ્ય નાં કરે પણ અવમૂલ્યન કરે છે,

સરાહનીય નહીં પણ અવમૂલ્યન કરેછે


સામગ્રીને રેટ આપો
લોગિન