અસત્ય પર સત્યનો વિજય
અસત્ય પર સત્યનો વિજય
1 min
30
સત્ય હંમેશા વિજય અપાવે છે,
અસત્ય હંમેશા પરાજિત થાય છે.
સત્ય માટે ખપી જવાનું મંજૂર છે,
અસત્ય આભાસી સુખ આપે છે.
સત્ય દઈ તાળી હસાવી જાય છે,
ને દિલમાં ઘર કરીને વસી જાય છે.
સત્યનાં માર્ગે કાંટા બહું વાગે છે,
અંતે સત્યનો જ વિજય થાય છે.
લાખ કરે કોઈ હોંશિયારી પણ
અસત્ય પર સત્યનો વિજય છે.
