અપાર કૃપા
અપાર કૃપા
1 min
150
ઓ ચેહર મા, હૈયે હરખ છે,
અપાર કૃપા, વરસાવે દેવી મા,
જોઈને હરખાઉં.
પાયલનો રણકાર વાગે,
આંગણિયામાં માવડી,
સોનાનો દિવસ ઊગ્યો,
ચેહર મા એ દર્શન દીધાં.
સમડીનો નાદ, સંદેહ દૂર કર્યા,
નયનોમાં અશ્રુ ઉમટ્યા,
ભાવનાઓ ભર્યા.
ચેહર મા સાંભળે સાદ,
સેવકોના હ્રદયે રમતાં,
ભટ્ટ પરિવારનો પ્રાણ મા.
