STORYMIRROR

Bhavna Bhatt

Others

1  

Bhavna Bhatt

Others

અનુભવવું

અનુભવવું

1 min
97

આ માનવજાતને જુદા જુદા ધર્મોને,

અનુભવવું પણ પરિવાર સંગ,

કુદરતે એક કરી દીધાં.


એ સંગ રેહવા બધાને મજબૂર કરી દીધાં, 

અને મંત્ર હોઠો પર, ગળામાં ગ્રંથ,

ને જપ કરી અનુભવવા કુદરતે

સંગ કરી દીધા.


અનુભવ કરાવી દીધો કુદરતે

પોતાના સંગનો.


Rate this content
Log in