અંતરની કબૂલાત
અંતરની કબૂલાત
1 min
115
આજના સમયમાં,
આ જિંદગીના સ્ટેજ પર,
સાચાની કદર થતી નથી,
અને સચ્ચાઈનો પ્રતિક,
આ જિંદગીના રંગમંચ પર,
કોઈ એવો ગજબનો કિરદાર નીકળે,
કે અંત સુધી તમે જોયા કરો
શંકાની નજરે અંતે તેે વફાદાર નીકળે.
પણ અંતરથી કબૂલવાની,
તૈયારી નથી હોતી કોઈની.