STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

અંતરમાં

અંતરમાં

1 min
396

અંતરમાં એકવાર ઝાંખી લઈશું,

ચેહર ને આમ શિશ નમાવી લઈશું,


ચેહર સ્મરણથી દેહ ઉજાળી લઈશું,

જીવતર ને આમ અજવાળી લઈશું,


આમ ભાવના મનખો સુધારી લઈશું,

ચેહરનું નામ દિલમાં છપાવી લઈશું,


ગોરના કૂવે મા નાં દર્શન કરી લઈશું,

ભક્તિ કરીને ફૂલ બિછાવી લઈશું,


ચેહર નામથી આયખું સુધારી લઈશું,

હૈયામાં ચેહરનું નામ છૂપાવી લઈશું,


આ અવતાર મા ની સેવામાં ગુજારશું,

આત્મ જ્યોતને આમ જલાવી લઈશું,


જીવન સારાં કર્મોમાં ગુજારી લઈશું,

આમ જિંદગી ભક્તિમાં વીતાવી લઈશું.


Rate this content
Log in