STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અનંત ઉપકાર

અનંત ઉપકાર

1 min
303

આ માનવ અવતાર આપ્યો,

ને દિલમાંમાં શમણાનો શણગાર,

માથે જવાબદારીનો ભાર હોય છે.


આંખોમાં અધૂરી જાગેલી સવાર અને

આખા દિવસ ની દોડધામમાં,

મનમાં દુનિયાદારીના વિચાર લઈને દોડતા.


તો ય આ અમૂલ્ય જીવન આપવા બદલ,

ચેહરમા તામારો કોટી કોટી ઊપકાર,

અને કોટી કોટી પ્રણામ તમારાં ચરણકમળમાં.



Rate this content
Log in