STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

અણમોલ પાનેતર

અણમોલ પાનેતર

1 min
237

આ રિતરિવાજો એટલે પાનેતર,

લાજનું સંભારણું એટલે પાનેતર,


જિંદગીની સફર એટલે પાનેતર,

લગ્નની પવિત્ર વેદીનો સાક્ષી એટલે પાનેતર,


મોસાળની મીઠી યાદ એટલે પાનેતર,

હેતનું અણમોલ સંભારણું એટલે પાનેતર,


ભાવનાનાં ભાવનું બંધન એટલે પાનેતર,

હૈયામાં પ્રિતનો ઉમળકો એટલે પાનેતર,


સુહાગણનો સોળ શણગાર એટલે પાનેતર,

માતા-પિતાની કુળની લાજ એટલે પાનેતર,


સંબંધોની અણમોલ ભેટ એટલે પાનેતર,

બે કુળની મર્યાદા એટલે પાનેતર,


નાનપણથી સજાવેલા સપનાં એટલે પાનેતર,

ઓઢી પિયુની ચૂંદડીનો સથવારો પાનેતર.


Rate this content
Log in