અણમોલ બંધન
અણમોલ બંધન

1 min

16
અનમોલ બંધન આ સ્નેહની રાખડીનો સંસાર,
રક્ષાબંધનના પવિત્ર તહેવારથી મહેકી રહ્યો સંસાર.
દુનિયામાં બધા સંબંધોથી આ પવિત્ર પ્રેમ,
રક્ષાબંધન એ ભાઈ બહેનનો અણમોલ પ્રેમ.
નિનાદ, નિશાની છે મસ્તી છે સાથે દ્રિષવીનો તાલ,
સરગમનું અજબ ભાઈ બહેન માટે થવું મીલાવીને તાલ.
મેધલ, ખ્વાઈશ ના આગમનથી ખુશી રેલાઈ,
જીનલ મંદ મંદ મુસ્કુરાઈ બંધાવે રાખડી બહેનો સંગ રેલાઈ.
આવ્યો આ શ્રાવણનો મહિનો ને રક્ષાબંધનનો પવિત્ર દિન જો,
ભાઈ બહેનની મીઠી મજાક, મસ્તીથી ગૂંજે આ દિન જો.