અંકુર
અંકુર
1 min
13.2K
તારા લીલુડા વનમા
એક વેલ ગૂંથી .
અને વિંટળાતી
વિંટળાતી રહી...
મનને ગમતુ એક
મૌન જયા બોલ્યું
ડાળે ડાળે ત્યા વેલમાં
બીજના અંકુર ફૂટયા...
અને આંબા ડાળે
કોયલ ટહૂકી ઊઠી...
