STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અંજની પુત્ર

અંજની પુત્ર

1 min
194

અંજની પુત્ર તમારાં નામ અનેક છે,

જે નામે યાદ કરીએ કરાવો લીલાલહેર છે,


તમારી કૃપાથી સૃષ્ટિ નિર્ભય છે,

તમ વિના બધે ખાલી ખાલી છે,


શ્રી રામ સર્જનથી સૌંદર્ય નિખર્યું છે,

હનુમાનજી તમ હાજરીથી રક્ષા થાય છે‌,


ભક્તિ ભાવ વિના જીવન નકામું છે,

ભક્તોની ભાવના જોઈ વ્હારે આવે છે,


વાયુ પુત્ર વિના પ્રાણ મુશ્કેલીમાં છે,

નાસે રોગ હરે સબ પીરાથી સંકટ હરે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન