અંધારું
અંધારું
1 min
424
મોબાઈલ કરી દે રાખ, ને કરી દે અંધારું,
નવા મોબાઈલની લ્હાયમાં થઈ ગયું અંધારું,
અંધારું દૂર થાય એવો કોઈ આરો નથી,
રડવા સિવાય હવે તો કોઈ આરો નથી,
બે બે વર્ષનાં લખાણો ભૂંસાઈ ગયાં,
બે વર્ષની મહેનત એળે જ જતી રહી,
સંકલ્પ આજ કર્યો ડાયરી જરૂરી છે,
બાકી મોબાઈલનો ભરોસો કરાય નહિ,
મેઘગર્જના મારાં દિલમાં લાગી છે,
ભાવના સોના કરતાં કિંમતી ગુમાવ્યું છે.
