અજવાળું કરે છે
અજવાળું કરે છે
1 min
382
માડી કૃપા કરી અજવાળું કરે છે,
ચેહર મા તો ચાંદની કેરી ભાત છે,
માનું નામસ્મરણ ભવપાર ઉતારે છે
અનેરી એ તો હાજરાહજૂર દેવી છે,
આ સફરે કાયમ મળે રૂપ બદલીને,
કારણકે એ તો પાવરવાળી મા છે,
ભાવના બોલાવે હૈયાંનાં ભાવે રે,
ગોરના કૂવે બેઠાં પરચા પૂર્યા છે,
આગળ વધવું હોય તો ભજો મા રે
મંગલ કરી લહેર કરાવે એવાં દેવી છે.
