અજંપો
અજંપો
1 min
13.6K
અકારણ આજ મન ઉદાસ ,
એકાંતનો લાગે છે ભાર...
દૂર દૂર ઊભો છે અજંપો..
એકલતાને વલોવે છે.
ઊભી એક મીઠી છાંયડી
મનથી મનાવે એક એક પલ.
દિશે દિશે નિરખ્યા કરે..
અજંપાની ઓથે દિન રાત.
