STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અહોભાગ્ય

અહોભાગ્ય

1 min
18

અહોભાગ્ય સૌની સાથે;

શબ્દોના આટાપાટા સાથે,


માણસ રૂપે માણસાઈ સાથે;

દિલનાં સગપણ સગાઈ સાથે,


અહોભાગ્ય ભાવનાઓ સાથે;

અધિરાઈ ખ્વાઈશની રમત સાથે,


દિવાનગી મેઘાની નિસર્ગ સાથે;

સરગમનાં સૂર જીનલની સાથે,


અહોભાગ્ય લેખન કાર્ય સાથે;

રહી જાય છે કંઈ ને કંઈ સાથે,


જિંદગીમાં મજા પરિવારની સાથે;

જ્યાં રિસામણા મનામણાં સાથે,


નથી અહોભાગ્ય એકલતા સાથે;

ચાલાકી ચતૂરાઈ સિધ્ધાંતો સાથે,


જીતની મજા સચ્ચાઈની સાથે;

અહોભાગ્ય ભોળપણની સાથે.


Rate this content
Log in