The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy Fantasy

4.0  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy Fantasy

અધૂરી ખ્વાઈશ

અધૂરી ખ્વાઈશ

1 min
80

જતાં જતાં જીવનથી એક હળવાશ રહી,

અધૂરું રહ્યું મિલન છતાં મનમાં નરમાશ રહી,

તમારી એ યાદો ધરબાઈને રહી હૃદય મહી,

મળવાની ક્ષણોની ખુદા પાસે ફરમાઈશ રહી,

બદલાતી રહી મોસમ દુનિયાની સમયાંતરે,

મારી આંખોના ખૂણે કાયમ ભીનાશ રહી,

મીઠા મધુરા પ્રણયનો કેવો આ અંત છે?

જીવનની થાળીમાં હવે ફક્ત કડવાશ રહી,

નથી એવી વાત કે ભૂલી જાઉં સહેલાઇથી,

હવે તો બાકી એને ભૂલવાની ખ્વાઈશ રહી.

Rate this content
Log in