Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Bhavna Bhatt

Others

5.0  

Bhavna Bhatt

Others

અધૂરા

અધૂરા

1 min
137

આ કેવો દુઃખનો જિંદગીમાં ઓછાયો પડ્યો,

કે મૌન થઈ ગયા હોઠ મારા,

આ કોણ શબ્દો લઈ ગયુ મારા,

જે દરેક ભાવનાઓના, ભાવ અધૂરા રહી ગયાં,

આમજ અહેસાસ મારો સમજ્યા નહીં,

અને સપનાં અધૂરા રહી ગયા,

આ શબ્દો મારા હોઠો પર અધખુલા રહી ગયા,

અને શબ્દોના સથવારા અધૂરા રહી ગયા,

આ આંસુઓથી નયન થીજી ગયાને, 

પાંપણ પર આંસુઓના અંગાર રહી ગયા,

આમજ લાગણીઓમાં જુઠા શબ્દોના,

ભાર નીચે સચ્ચાઈ દબાઈ ગઈ.

Rate this content
Log in