STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અડગ માવડી

અડગ માવડી

1 min
205

આશાના બીજથી

સ્નેહની સમજણથી

ભાવનાનાં ભાવથી

પરચાનું ખાતર આપી


ઈચ્છાઓને પૂર્ણ કરે

લાગણીઓથી જતન કરતી

સમજણ આપતાં માવડી

સંયમનો પાઠ શીખવે


અને વિશ્વાસ સાથેનું

જે વટવૃક્ષ અડગ બની 

ઉભી રહે છે તે એટલે ચેહર મા.


Rate this content
Log in