અબોલા
અબોલા
1 min
13.7K
ઝીલી છે રુદિયામાં
એની છાપ ને હવે
મૌન કંઈ ખોલવું નથી
વરસાદી વરસાદમાં
ભીંજાઈશું તો પણ દિલ થી
રહી જઈશું કોરા
એવા ઓરતા મારે કરવા નથી
વારે વારે શીદ ને વાલમ
અબોલા તોડવા અને જોડવા

