અભિનંદન
અભિનંદન
1 min
227
અભિનંદન સૌને અભિનંદન,
આજે સૌને અભિનંદન.
જિંદગીની જીતનાં અભિનંદન,
આજે સૌને અભિનંદન.
કોરોના મહામારીની જંગમાં,
સાવચેતીના સૌનાં અભિનંદન.
ભાવના સભર હૈયે સૌને,
આજનાં માહોલનાં અભિનંદન.
મહામારીમાં બેકારીથી ઝઝૂમતા,
મહેનત કરતાં સૌને અભિનંદન.
નિતનવા ટાસ્ક માટે,
રચના રચતા સૌને અભિનંદન.
