અભિલાષા
અભિલાષા
1 min
179
આવ તારી અભિલાષા પૂર્ણ કરું,
તું જરા ખચકાય પાછા પગ કરું,
અઢળક ભાવના દિલમાં છે ઘણી,
આ હૃદયથી અભિલાષા પૂર્ણ કરું.
આખું જગત ભલે પ્રેમ જાણે,
તારાથી જગત મારું સંપૂર્ણ કરું.
પ્રેમનો અમૂલ્ય ખજાનો ઘણો.
અભિલાષા આમજ પૂર્ણ કરું.
માનીસ જિંદગીમાં કહ્યું તારું ઘણું
માની જા દિલથી હું પ્રપોઝ કરું.
