STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આયખું ચેહર મા

આયખું ચેહર મા

1 min
245

આ અંતરાત્મા, ચેહર મા છે,

આ જીવ, ચેહર મા છે,


આ વિશ્વાસ, ચેહર મા છે,

આ આયખું, ચેહર મા છે,


એક આધાર, ચેહર મા છે,

આ શ્વાસ, ચેહર મા છે,


આ જીવન, ચેહર મા છે,

આ આંખો, ચેહર મા છે,


આ ધબકારા, ચેહર મા છે,

આ મન, ચેહર મા છે,


આ હૈયાની ભાવના, ચેહર મા છે,

આ અંતરનો આરામ, ચેહર મા છે,


આ દયા,ભાવ, ચેહર મા છે,

આ શબ્દો, ચેહર મા છે.


Rate this content
Log in