આવો વધાવીએ
આવો વધાવીએ
1 min
260
આવો આજે વધાવીએ,
મોતીડાંનાં થાળ ભરીને,
ગણપતિ બાપ્પાને વધાવીએ,
કોટી કોટી સૂર્ય સમાન,
તેજ ગણપતિ બાપાના,
ધન્ય ઘડી આજની દાદા મળ્યા રે,
મોંઘેરા ગણેશ દાદાને,
ભાવના હૈયે વધાવીએ,
ગણપતિ બાપ્પા મોરયા કહીએ.
