આવજો વહેલાં
આવજો વહેલાં
1 min
167
આવજો વહેલાં ચેહર મા ને ભજવા રે,
ભક્તિ માર્ગ માટે વહેલાં આવજો રે
ભક્તિનું ભાથું બાંધવા વહેલાં આવજો રે,
ચેહર મા ને પામવા વહેલાં આવજો રે,
શ્રધ્ધા સંતોષને સત્ય જડીબુટ્ટીઓ,
ચેહર મા ના દર્શને વહેલાં આવજો રે,
માડી રીઝે અને લહેર કરાવે રે,
ચેહર મા મંદિરમાં વહેલાં આવજો રે,
ભાવના એવાં ફળ અચૂક આપતાં રે,
ચેહર મા ને મળવા વહેલાં આવજો રે.
