STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આવજે માવડી

આવજે માવડી

1 min
243

આ મહામારીનાં તોફાનથી બચાવજે,

આ કપરી ઘડીમાં ચેહર માવડી બચાવજે.


ચારેકોરથી પોકાર પડે છે માવડી,

જિંદગી સસ્તી બની ગઈ છે માવડી.


હવે આશરો એક તારો જ માવડી,

આવો વાયુવેગે પાવરવાળી માવડી‌.


ભાવના સભર હૈયે પોકારો પાડે છે,

જાગો જાગો દેવીમાં એક તમારી આશા છે.


ઘરે ઘરે ડૂસકાં ભરે છે માનવો,

ભક્તિ તારી કરતાં આ માનવો.


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন