STORYMIRROR

sanjay vaghela

Others Romance

3  

sanjay vaghela

Others Romance

આવીને કહી દો

આવીને કહી દો

1 min
12.6K


નારાજ છો તો આવીને કહી દો,

વાત હૃદયનાં ચોકમાં કહી દો.


આંખોમાં બેચેની કેમ રાખવી ?

આખી ઘટનાને શ્વાસમાં કહી દો.


ખબર અંજામની હોય તો શું ?

લેખ વિધાતાનાં જગમાં કહી દો.


ઉગાડવું એના હાથમાં છે બધું,

છાટાં વાદળનાં ભોમમાં કહી દો.


રખેને કોઈ બાકી રહી જાય અહીં,

પ્રેમ ભીતરનાં ગામમાં કહી દો.


સામગ્રીને રેટ આપો
લોગિન