Smita Dhruv
Tragedy
થાક્યો છે આજનો અભિમન્યુ,
શું ખરેખર તે હાર્યો છે ?
સાત કોઠા કરવા પાર તેને,
એકમાં ય તે કેમ પાછો પડે ?
સામે ઉભેલા દુર્યોધન, દુઃશાસન ને કર્ણ,
શકુનિ અગણિત બનતા રહ્યા છે !
ને સતવાદી અભિમન્યુનાં ધનુષની
પણછ ખુદ કૃષ્ણએ જ કાપી છે !
વફાદારી વેચાત...
ગમે કે ન ગમે ...
જન્મદિવસ
દર્પણ
ચા પીતાં પીતા...
સોનેરી સવાર
કરફ્યુ !
મહામારી
તેજોલય
કાગળ અને કલમ
સાત જન્મનાં સપના તૂટતાં જોયા છે .... સાત જન્મનાં સપના તૂટતાં જોયા છે ....
વાંચનાર માટે હવે એ લીટી 'સ્લોગન' થઈ ગઈ છે... વાંચનાર માટે હવે એ લીટી 'સ્લોગન' થઈ ગઈ છે...
જ્યારે વાતના સમયે તું સમયનું બહાનું બતાવી ગઈ.! જ્યારે વાતના સમયે તું સમયનું બહાનું બતાવી ગઈ.!
'આ સોનેરી ચકલીની, પાંખો જાણે ગઈ કપાઈ, આ સમયે રાખી ઉન્મેષ, ને તમે મૌન પાળ્યું છે.' દેશની કથળતી જતી પર... 'આ સોનેરી ચકલીની, પાંખો જાણે ગઈ કપાઈ, આ સમયે રાખી ઉન્મેષ, ને તમે મૌન પાળ્યું છે....
મેં ઉછેર્યો દિલમાં દરિયો, આંખે પણ ખારું લાગે છે. મેં ઉછેર્યો દિલમાં દરિયો, આંખે પણ ખારું લાગે છે.
એકબીજાને ખૂબ જ પ્રેમ કરતી વ્યક્તિ મનમેળના અભાવે એકબીજાથી દૂર થઇ ગયા પછી અચાનક એક દિવસ એકબીજાને અનાયા... એકબીજાને ખૂબ જ પ્રેમ કરતી વ્યક્તિ મનમેળના અભાવે એકબીજાથી દૂર થઇ ગયા પછી અચાનક એક...
still at home.. still at home..
ઓરડીમાં ઉભર્યો પણ લીસોટો ઉજળે દેહ, નળિયું ખસ્યું કે હેં ખસી દાનત છે આ ઘરની? ના, ભીંત ખુલી ભળાય આ તો ... ઓરડીમાં ઉભર્યો પણ લીસોટો ઉજળે દેહ, નળિયું ખસ્યું કે હેં ખસી દાનત છે આ ઘરની? ના, ...
ઘરડાં ઘરમાં બે વેવાણો સામસામે ભીડાણાં, છોરાંની એ વાતો કરતાં મનમાં ખૂબ મૂઝાણાં.' સંતાનોના કરને ઘરડાંઘ... ઘરડાં ઘરમાં બે વેવાણો સામસામે ભીડાણાં, છોરાંની એ વાતો કરતાં મનમાં ખૂબ મૂઝાણાં.' ...
but you lost!! but you lost!!
આ સફેદ પાલવમાં સંચિત છે રંગીન સ્મૃતિઓ..ભુતકાળની આ સફેદ પાલવમાં સંચિત છે રંગીન સ્મૃતિઓ..ભુતકાળની
ફક્ત ચ્હેરાઓ તાકવાથી થાકી જવાય, સમય તાકવાની મજા પણ લેવા દે, મળી જશે બે છેડાને સમાપ્ત વાર્તા, ગાંઠ ઉક... ફક્ત ચ્હેરાઓ તાકવાથી થાકી જવાય, સમય તાકવાની મજા પણ લેવા દે, મળી જશે બે છેડાને સમ...
ફરી એકવાર એણે આપેલું સ્મિત લીધું પાછું ફરી એકવાર એણે આપેલું સ્મિત લીધું પાછું
જે અહિયાં મોતને જીતી ગયા; એમનો નોખો જ ચોકો હોય છે. કાંધે કાંધે આ જનાજો જ્યાં ગયો; માર્ગ મસ્જીદનો ય ર... જે અહિયાં મોતને જીતી ગયા; એમનો નોખો જ ચોકો હોય છે. કાંધે કાંધે આ જનાજો જ્યાં ગયો...
કબ્જો છે મારો તમારા દિલે આજીવન, કોઈ પૂછે, દિલ ખોલીનેય બતાવી શકો, તલવાર છુરી તો તમારા કાનનું કુંડળ, ત... કબ્જો છે મારો તમારા દિલે આજીવન, કોઈ પૂછે, દિલ ખોલીનેય બતાવી શકો, તલવાર છુરી તો ત...
ધર્મ સાચો એ નથી જે નાત જાતો વ્હેચતો, તું હવે માણસ બધાએ વ્હેચવાનું બંધ કર. આ ફકીરો રોજ ખોટી આપતા ધમકી... ધર્મ સાચો એ નથી જે નાત જાતો વ્હેચતો, તું હવે માણસ બધાએ વ્હેચવાનું બંધ કર. આ ફકીર...
બાગ બન્યો વેરાન જિંદગીમાં એ પછી બાગ બન્યો વેરાન જિંદગીમાં એ પછી
ક્યાં હું ચિત્રકાર છું જાગી છતાં ઉત્કંઠા, કે છબી તારી કબરમાં એક ચીતરવી છે. બાગ મારો જે મરુભૂમિ તે બન... ક્યાં હું ચિત્રકાર છું જાગી છતાં ઉત્કંઠા, કે છબી તારી કબરમાં એક ચીતરવી છે. બાગ મ...
મૃત્યુ પછીતો બધાં રડે છે, સ્વજન માટે, પણ જીવતાં માટે રડવું કોઈ ભુલ નથી. હોય જો જીવનસાથી ના ચેહરા પર ... મૃત્યુ પછીતો બધાં રડે છે, સ્વજન માટે, પણ જીવતાં માટે રડવું કોઈ ભુલ નથી. હોય જો જ...
સમસ્યાના નામ પર સભાઓ ગજાવતો, એના વિષયો તો ક્યાં કદી ખુટે? જુઠા વચનોથી લોક ભલે કંટાળે, એમ માઈક મળે તો... સમસ્યાના નામ પર સભાઓ ગજાવતો, એના વિષયો તો ક્યાં કદી ખુટે? જુઠા વચનોથી લોક ભલે કં...